આ ઓપરેશનમાં ઇઝરાયેલના કમાન્ડોએ યુગાન્ડાના રાષ્ટ્રપતિ ઈદી અમીન જેવી જ કાર (મર્સિડીઝ)નો ઉપયોગ કરી દુશ્મનોને છેતર્યા હતા.
1976માં મોસાદ અને ઇઝરાયેલી કમાન્ડોએ આફ્રિકાના યુગાન્ડા એરપોર્ટ પર એક અત્યંત સાહસિક કમાન્ડો રેડ પાડીને અશક્ય લાગતા રેસ્ક્યુ મિશનને સફળ બનાવ્યું હતું. Mossad Na Jasusi Mission In Gujarati
૩. ઓપરેશન એન્ટેબે (Operation Entebbe - ૧૯૭૬) Mossad Na Jasusi Mission In Gujarati